Proud of Gujarat
bharuch

અંકલેશ્વરમાં એનિમલ લવર્સ ગ્રુપ દ્વારા સેવા અપાઈ..જાણો …

Share

કરુણા અભિયાન 2022 અંતર્ગત અંકલેશ્વર નગરપાલિકા રોટરી કલ્બ ઓફ અંકલેશ્વર ઇનરવીલ કલ્બ ઓફ અંકલેશ્વર એનીમલ લવર્સ ગૃપ અંકલેશ્વર તેમજ વન વિભાગના સહયોગથી જવાહર બાગ ખાતે એનિમલ સારવાર કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું આજના દિવસે પતંગની દોરીથી ઘાયલ થતા પક્ષીઓની સારવાર એનિમલ સારવાર કેન્દ્ર પર કરવામાં આવશે તેમજ કોઈ પણ જગ્યાપર પક્ષી ઘાયલ થયાની જાણ કોઇને પણ થાય તો આ કેન્દ્રનો સંપર્ક કરવો જેથી કરીને પક્ષીઓની સારવાર થઈ શકે. એનીમલ લવર્સ ગૃપના તમામ યુવાઓને અંભિનંદન અને શુભેચ્છાઓ જેઓએ ઉતરાયણ પર્વની ઉજવણી ન કરી પક્ષીઓ ની ચીંતા કરી એનિમલ સારવાર કેન્દ્ર ઉભુ કરી સેવા આપી રહ્યા છે.

Advertisement

Share

Related posts

કુકરવાડા ગામે બુલેટ ટ્રેન બ્રિજ નીચે જુગાર રમતાં બે ઝબ્બે : ત્રણ ફરાર

ProudOfGujarat

અંકલેશ્વર શાંતિનગર નજીક લાકડા ના ગોડાઉન માં પ્લાય પડતા મહિલા નું મોત અન્ય 3 ઈસમો ને ઇજા પહોંચી હતી.

ProudOfGujarat

ભરૂચમાં જાહેરનામાના ભંગ બદલ હોટલ મેનેજરની ધરપકડ કરતી એસ.ઓ.જી. પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!