Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : ગિજુભાઈ બધેકા બાળમેળા અને લાઇફ સ્કીલ મેળા ડોક્યુમેન્ટેશન વર્કશોપ યોજાયો.

Share

જી.સી. ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભરૂચ આયોજિત ગિજુભાઈ બધેકા બાળમેળા અને લાઇફ સ્કીલ મેળા ડોક્યુમેન્ટેશન વર્કશોપ તારીખ ૩૧-૦૧-૨૦૨૨ થી ૦૧-૦૨-૨૦૨૨ એમ કુલ દિન – ૨ સુધી ડાયટ ભરૂચ મુકામે યોજવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભરૂચના પ્રાચાર્યા કલ્પનાબેન ઉનડકટ તથા W.E. શાખાના લેકચરર ડૉ.જતીનભાઈ એચ.મોદી અને તજજ્ઞઓનાં માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લાના ૯ તાલુકામાંથી ૩૬ શિક્ષકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ભરૂચ જિલ્લા બાળમેળા ડોક્યુમેન્ટ્રીનું નિર્માણ કરીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Advertisement

Share

Related posts

વડોદરા : કરજણ નગરના ગુરુકૃપા સોસાયટી પાછળ આવેલા કાચા પાકા ગેરકાયદેસર દબાણો ઉપર પાલિકાએ બુલડોઝર ફેરવ્યું…

ProudOfGujarat

માંગરોળ : ગીજરમ ગામે પાંચ વર્ષ જૂના ખોટા એટ્રોસિટી કેસની ડી.વાય.એસ.પી દ્વારા સ્થળ તપાસ કરાવવાની ગ્રામજનોએ કરી માંગ.

ProudOfGujarat

મહેમદાવાદ રાસ્કા વિયરમાં દુષિત પાણીને લઈને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સ્થળ તપાસ કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!