Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડીમાં બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યુ પાસે પાણી ભરાતા દલિત સમાજે નગરપાલિકા ખાતે ધરણાં કર્યા.

Share

લીંબડીમાં છેલ્લા ઘણા સમયથી દલિત યુવાનો દ્વારા લીંબડી નગરપાલિકાને બાબાસાહેબ સ્ટેચ્યુ પાસે પાણી ભરાવાના મુદ્દે લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી છે તેમ છતાં પાલીકા આ બાબતે કોઈ કાર્યવાહી હાથ ધરી નથી ત્યારે આજે પાલિકા કચેરીમાં દલિત સમાજ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું તેમજ પાલિકા કચેરીમાં રજુઆત કરવા બે થી ત્રણવાર આવવા છતા પાલિકા પ્રમુખ હાજર ન મળતા લોકોમાં ઉગ્ર રોષ પણ જોવા મળ્યો હતો. રોષે ભરાયેલા લોકો પાલિકા પ્રમુખની ચેમ્બર બહાર જ ધરણા પર બેસી ગયાં હતાં અને જો હજુ આ પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ભરૂચ ના નેશનલ હાઇવે નંબર ૮ ઉપર આવેલ વડદલા ગામ નજીક કાર અને આઇસર ટેમ્પો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એક નું મોત બે લોકો ને ઈજાઓ પહોંચી હતી…..

ProudOfGujarat

દાદર – અજમેર એકસપ્રેસ ટ્રેનને પાલેજ રેલવે સ્ટેશન પર સ્ટોપ આપવા મુસાફરોની માગ…

ProudOfGujarat

ડેડીયાપાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કોરોનામાં મૃત્યુ પામેલાના પરિજનોને 4 લાખનું વળતર મળે તે માટે આવેદન આપ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!