ભરૂચ સક્રિય પત્રકાર સંઘના ઉપક્રમે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કેમ્પ તારીખ ૯/૩/૦૯ ના શનિવારે સ્ટર્લિંગ હોસ્પિટલ વડોદરા અને M.X.મેડિકલ સેન્ટરના ઉપક્રમે યોજવામાં આવ્યો હતો.સ્ટર્લિંગ હોસ્પિટલ ઓ.પી.ડી સેન્ટર M.X.મેડિકલ સેન્ટર બીજો માળ યશ કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલ આ કેમ્પ નો લાભ ૬૦ કરતા વધુ પત્રકારો અને પત્રકારોના પરિવારજનોએ લીધો હતો.૧૦ કરતા વધુ તબીબોએ કેમ્પમાં પોતાની સેવા આપી હતી.

LEAVE A REPLY