Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરામાં મેયરના પ્રયત્નોથી ન્યાય મંદિરની છતની પુરાતત્વ વિભાગ દ્વારા રીનોવેશન કામગીરી હાથ ધરાઈ.

Share

વડોદરા શહેરની મધ્યમાં આવેલ ઐતિહાસિક ન્યાયમંદિરના ગેટની છત ધરાશાયી થઈ હતી જેની કામગીરી પુરાતત્વ વિભાગે શરૂ કરેલ છે તેવા અહેવાલો વડોદરાના મેયર કેયુર રોકડિયા એ આપ્યા છે.

વડોદરામાં ઐતિહાસીક ન્યાયમંદિર ગેટની છત ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ધરાશાઈ થઇ હતી જેના વિશે અનેક વખત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પુરાતત્વ વિભાગને જાણ કરવામાં આવી હતી અનેક વખત આર્કિઓલોજી સર્વે ઓફ ઇન્ડિયાના અધિકારીઓને કહેવા છતાં આ કામગીરી હાથ પર લેવાથી નહોતી જેની રજૂઆત ખુદ મૈયર કેયુર રોકડિયા એ કરતા તાજેતરમાં આજથી ન્યાયમંદિરના ગેટની છતની રીનોવેશનની કામગીરી પુરાતત્વ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે. આ કામગીરી શરૂ કરવામાં આવી છે જેનું મેયર સહિતના વડોદરાના પદાધિકારીઓએ સ્થળ પર જઇ નિરીક્ષણ કર્યું હતું.

Advertisement

Share

Related posts

વડોદરા : મહિલાને વીડિયો કોલ કરી કપડાં ઉતારવાનું કહી વિડીયો બનાવનાર વૃદ્ધ વકીલની ધરપકડ.

ProudOfGujarat

વડોદરામાં રખડતા ઢોર પકડવાના મુદ્દે ગૌપાલકો અને કોર્પોરેશનના કર્મચારીઓ વચ્ચે અથડામણ

ProudOfGujarat

दीपिका पादुकोण का पद्मावत लुक वीडिंग सीजन में हुआ हिट!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!