Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : વાગરાનાં પહાજ ગામમાંથી જુગાર રમતા ત્રણ જુગારીઓ ઝડપાયા.

Share

ભરૂચના વાગરા તાલુકાના પહાજ ગામેથી જુગાર રમતા 3 જુગારીઓને પોલીસે ઝડપી પાડયા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચમાં જુગારની પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા માટે ગત રાત્રીના વાગરા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમીના આધારે વાગરા પોલીસે પહાજ ગામે તળાવની પાળ ઉપર બાવળની ઝાડીઓમાં રેડ કરતા જુગાર રમતા ત્રણ શખ્સો (1) મોહસીન દાઉદ મલેક (2) મુકેશ માધુભાઈ રાઠોડ (3) સલમાન નસરુશા દિવાનને ઝડપી લઇ રોકડ રકમ અને મોબાઇલ સહિત કુલ રૂપિયા 20,540 ના મુદ્દામાલ કબજે કરી પોલીસે આગળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ગોધરા સ્ટેગો હોસ્પિટલ ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા મેડિકલ અને રકતદાન કેમ્પ યોજાયો.

ProudOfGujarat

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ક્યારે અને કેવી રીતે શરૂ થયો, જાણો ઇતિહાસ અને આ વર્ષની થીમ.

ProudOfGujarat

વડોદરા શહેરમાં છેલ્લા 5 વર્ષથી અલગ અલગ થીમ પર જનજાગૃતિનો કાર્યક્રમ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!