Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : વાલિયાના વટારિયા પાસે હાઈવાની ટક્કરે બાઇક સવાર વિદ્યાર્થીનું મોત અન્ય એક ઘાયલ.

Share

ભરૂચ વાલિયાના વટારીયા ગામ નજીક આવેલ પનિયારીની વળાંક પાસે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત થતા એક વિદ્યાર્થીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચ વાલિયાના વટારીયા ગામ નજીક આવેલ પનીયારી વળાંક પાસે હાઈવા ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા ભરૂચના ત્રાલસા ગામના વિદ્યાર્થીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું છે. બાઈક પર સવાર અન્ય વિદ્યાર્થીને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા વધુ સારવાર અર્થે તેને હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે. આ બનાવ અંગે તાત્કાલિક વાલિયા પોલીસે ઘટના સ્થળે પહોંચી ગુનો નોંધી આગળ વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

નર્મદા જયંતિ નિમિત્તે ઝઘડિયા તાલુકામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું.

ProudOfGujarat

માંગરોળના કોસાડી ગામના ઈસમ પાસેથી પોલીસે કબ્જે લીધેલા સમોસામાં ગૌમાંસ હોવાનું એફએસએલ રિપોર્ટમાં બહાર આવ્યું

ProudOfGujarat

અખાત્રીજના દિવસે રાજ્યના 24 યાત્રાધામો પર સફાઈ ઝૂંબેશ, CM સહિત અનેક નેતાઓ જોડાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!