Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરામાં મિકેનિકલ એન્જિનિયરએ અગમ્ય કારણોસર કર્યો આપઘાત.

Share

વડોદરાના એક આશાસ્પદ યુવાન યશ અગ્રવાલ મકરપુરા જી.આઈ.ડી.સી. માં આવેલી કાયનાલોક એન્જિનિયરિંગ કંપનીમાં કામ કરતો હતો. યશ અગ્રવાલના લગ્ન 4 માસ પૂર્વે થયા હતા. યશ અગ્રવાલે 2 જુલાઇના રોજ રાત્રે કંપનીમાં આપઘાત કર્યો હતો તેના સીસીટીવી ફૂટેજ સામે આવતા તે આપઘાત પહેલા 1 કલાક 10 મિનિટ સુધી આંટાફેરા મારી ત્યારબાદ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લે છે. ઉચ્ચ અભ્યાસ કર્યા બાદ એન્જિનિયરિંગ ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી કયા કારણોસર તેને જીવન ટૂંકાવ્યું હશે તેનું કારણ હજી અકબંધ છે. માંજલપુર પોલીસે ગુનો નોંધી સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ સબજેલ ખાતેથી પેરોલ રજા પર ગયેલ અને પરત ન આવેલ કેદીને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

ProudOfGujarat

ભરૂચ દીનદયાળ ભોજનાલય ખાતે ગેલઇન્ડિયા કંપની દ્વારા 4.79 લાખ નો ચેક આપવા માં આવ્યું.

ProudOfGujarat

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે છોટાઉદેપુર જિલ્લાના લોકપ્રશ્નો અંગે મેળવી જાણકારી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!