Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર : લીંબડીની જી.એસ કુમાર વિદ્યાલયમાં વાલી સંમેલન યોજાયું.

Share

લીંબડી કેળવણી મંડળ સંચાલિત અલગ અલગ સંસ્થાઓ છે જે પૈકી જીએસ કુમાર વિદ્યાલયમાં પણ આજ કેળવણી મંડળની એક સંસ્થા છે ત્યારે આજે જીએસ કુમાર વિદ્યાલયમા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓનું સર જે હાઈસ્કૂલ ખાતે વાલી સંમેલન યોજાયું હતું

જેમાં તમાંમ વિધ્યાર્થીઓના વાલીઓ હાજર રહ્યા હતાં ત્યારે આ સંમેલન વિધ્યાર્થીઓના વાલીઓ અને શિક્ષકો સાથે વાર્તાલાપ કરવામાં આવેલ જેમાં વિદ્યાર્થીઓના ભાવિ ભવિષ્ય માટે શુ કરવુ તે બાબત પર ભાર મૂકવામાં આવ્યો હતો આ સંમેલન કેળવણી મંડળ સહમંત્રી પ્રકાશભાઈ સોની અને પ્રમુખ સીબી જાડેજાના માર્ગદર્શન હેઠળ યોજાયું હતું જેમાં જીએસ કુમાર વિદ્યાલયના આચાર્ય કેબી ચાવડા સહિત તમામ શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફ જોડાયો હતો અને આ સંમેલનને સફળ બનાવ્યું હતું.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

દહેજ : વાગરાના ધારાસભ્યએ રહિયાદ ખાતે ગ્રામજનોને વોટર પ્યુરીફાયર આપ્યા તેમજ સડથલા ખાતે નવનિર્મિત ગ્રામ પંચાયતનું લોકાર્પણ કર્યું.

ProudOfGujarat

દાહોદ જિલ્લાના મેરી આવાજ સુનો ના બેતાબ બાદશાહ એવા વલીભાઈ નું દુઃખદ અવસાન….

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં ગડખોલ લોકેશન 108 એમ્બ્યુલન્સ સેવાએ પ્રામાણિકતાનો ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!