Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : આમોદના માતર ગામમાં આતંક મચાવનાર કપિરાજ પાંજરે પુરાયો.

Share

આમોદ તાલુકાના માતર ગામે લોકોને બચકાં ભરી આતંક મચાવનાર કપિરાજને આખરે વનવિભાગે પાંજરામાં પૂરતા લોકોએ હાશકારો લીધો હતો.

આમોદ તાલુકાના માતર ગામે કપિરાજે પાંચથી વધુ લોકોને બચકાં ભરી આતંક મચાવ્યો હતો અને ગામલોકોને બચકાં ભરી ઇજાગ્રસ્ત કરતાં પ્રાથમિક આયોગ્ય કેન્દ્ર માતર ખાતે લોકોએ સારવાર લેવાની ફરજ પડી હતી. જેથી ગામલોકો ભયભીત બન્યા હતાં. ત્યારે આમોદ વનવિભાગે બચકાં ભરતા કપિરાજને કેદ કરવા કવાયત હાથ ધરી હતી. જેમાં આતંક મચાવનાર વાંદરો પાંજરે પુરાતા લોકોએ હાશકારો લીધો હતો.

Advertisement

Share

Related posts

દહેજમાં પીસીપીઆઈઆર ઝોનમાં આદિવાસીની જમીનમાં ગેરકાયદે ખોદકામ

ProudOfGujarat

યુક્રેન અને રશિયા વચ્ચે તંગદીલી સર્જાતા પાદરાના મોભા ગામની અદિતિ પંડ્યાનો પરિવાર ચિંતાતુર.

ProudOfGujarat

સુરતમાં ફલાઈટ મારફતે શારજાહથી સુરત આવતા તમામ પ્રવાસીઓને 14 દિવસ માટે કોરોન્ટાઈલ વોર્ડમાં રખાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!