Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપીપળા : દિવાળી વેકેશનમાં શ્રદ્ધાળુઓ નર્મદા ઘાટ ખાતે આરતીમાં ઉમટ્યા.

Share

હાલ દિવાળી વેકેશન ચાલી રહ્યું છે ત્યારે પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ઘાટ ખાતે ઉમટી રહ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી જોયા પછી સાંજે નર્મદા કિનારે નર્મદા ઘાટ પર મહા આરતીના દર્શનનો લાભ લેવા પ્રવાસીઓ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે.

નર્મદાઘાટ ખાતે ચોમાસાની વિદાય પછી મૂળ જગ્યાએ નર્મદા આરતી ધાર્મિક વાતાવરણમાં થઈ રહી છે. જેમાં મોટી સંખ્યામાં ભક્તો આરતીનો લાભ લઇ રહ્યા છે. સાંજે વાતાવરણ આરતીમય ભક્તિમય બની જાય છે.

દીપક જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

ભારે વરસાદના કારણે નવસારી જિલ્લામાં નદીઓમાં ઘોડાપુર જેવી સ્થિતિ, ઈમરજન્સીમાં ટીમો કરાઈ તૈનાત

ProudOfGujarat

ભરૂચનાઓને પ્રશંસનીય સેવા પોલીસ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ProudOfGujarat

ફિલિપ્સ કાર્બન કંપની તેમજ પાલેજ પંચાયત દ્વારા 1200 કુટુંબને ચોખાનું વિતરણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!