Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : પલાણામા બારદનના ગોડાઉનમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ.

Share

વસો તાલુકાના પલાણા ગામે આવેલ રત્નરાજ ટ્રેડિંગ કંપનીના બારદાનના ગોડાઉનમાં મંગળવારની રાત્રે ભીષણ આગ લાગી હતી. કોઈ કારણોસર આગ લાગતાં અહીયા આગે વિકરાળ સ્વરૂપ લીધું હતું. આ ઘટનાની જાણ નડિયાદ ફાયરબ્રિગેડને કરવામાં આવતાં ફાયરબ્રિગેની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ૩ થી વધુ ફાયર બ્રાઉઝરો દ્વારા કલાકો સુધી પાણીનો છંટકાવ કરવામાં આવતાં આગ પર કાબુ મેળવ્યો હતો. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. ગોડાઉન હોવાથી આગ પર કાબુ મેળવવા ઘણી મુશ્કેલ પડી હતી. ફાયર આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નહોતી.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ભરૂચ : બે વર્ષ પછી નબીપુરમાં મસ્જિદો અને દરગાહ શ્રદ્ધાળુઓ માટે સંપૂર્ણ ખોલાતા પવિત્ર રમઝાન માસમાં શ્રદ્ધાળુઓ ખુશખુશાલ.

ProudOfGujarat

વનરાજ કોલેજ ધરમપુરમાં ડૉ.પી.સી.મલેક તથા ગ્રંથપાલ સનત ભટ્ટ નો વિદાય સન્માન સમારંભ યોજાયો

ProudOfGujarat

દહેજની ઓમ ઓર્ગેનિક્સ કંપનીના પ્લાન્ટમાં ધડાકો થતાં 6 કામદારોના મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!