Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે પરમહંસ સુખાનંદજી મહારાજની 75 મી પુણ્યતિથિની ઉજવણી કરાશે.

Share

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે શ્રીમંત કરુણા સાગર ભગવાનના મંદિરે પરમહંસ સુખાનંદજી મહારાજની 75 મી પુણ્યતિથિની ઉજવણી ૨૯/૩/૨૦૨૩ ના બુધવારે ધામધુમથી ઉજવણી કરવામાં આવશે.

૨૯/૩/૨૦૨૩ના બુધવારે સાંજે ૪.૦૦ કલાકે સંતોનું સામૈયું તેમજ સ્વાગત કાર્યકમ યોજાશે. સાંજે ૭.૦૦થી ૮.૦૦ કલાકે ભોજન પ્રસાદી, રાત્રે ૮.૩૦ થી ૧૨.૩૦ પરમ ગુરુ સમૂહ ઉપાસના, પરમહંસ સુખાનંદજીના જીવનકાર્ય, સંતો મહંતોનું પ્રાસંગિક ઉદ્બોધન, આર્શીવચન અને આરતીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેથી માંગરોળ, ઉમરપાડા, માંડવી, નેત્રંગ, વાલીયા તાલુકાના ભાવિક ભક્તોને આધ્યાત્મિક કાર્યકમમાં હાજર રહેવા જાહેર આમંત્રણ પાઠવ્યું છે.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લાને કોરોના મુક્ત બનાવવા 100 ટકા વેક્સિનેશન માટે કલેક્ટર દ્વારા માઈક્રો પ્લાનિંગ શરૂ.

ProudOfGujarat

પંચમહાલ : મોરવાની વિધાનસભા બેઠકમાં ઇપિક સિવાય અન્ય ૧૧ પૂરાવાથી પણ મતદાન કરી શકાશે.

ProudOfGujarat

ભરૂચ : જંબુસર ખાતે મેગા લીગલ સર્વિસ કેમ્પ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!