Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખના લોક સંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું.

Share

નાંદોદ વિધાનસભાના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખના લોક સંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા તથા નર્મદા જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલના વરદ હસ્તે રીબીન કાપીને ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ડો. દર્શના બેન દેશમુખને આ પ્રસંગે શુભેચ્છા પાઠવી હતી.

મનસુખભાઈએ જણાવ્યું હતું કે ચૂંટણી પછી પ્રજાના કામો સમયસર થાય એ માટે કાર્યકરો થકી પ્રજાના પ્રશ્નો ઉકેલવા પ્રયત્ન કરશે. જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલે આ કાર્યાલય પર પ્રજા આ વિસ્તારના પ્રશ્નો રજૂ કરશે તો પ્રજાના પ્રશ્નો હલ કરવાનું આ કાર્યાલય માધ્યમ બનશે.

દીપક જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

સુરત શહેરમાં ચકચારી ગેંગ વોરમાં સૂર્યા મરાઠીની હત્યામાં સામેલ બે હત્યારાઓને સુરત શહેર પોલીસે ઝડપી લીધા હતા.

ProudOfGujarat

નડિયાદ પશ્ચિમમાં આવેલ સ્કુલ આગળ અકસ્માત સર્જાતા બે કિશોરીને ઇજા

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં મતદાન દરમિયાન આરોગ્ય વ્યવસ્થા મજબૂત: દરેક બૂથ પર ORS અને દવાઓ ઉપલબ્ધ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!