Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : નગર પ્રાથમિક ટીચર્સ સોસાયટીની સાધારણ સભા યોજાઈ

Share

ધી અંકલેશ્વર નગર પ્રાથમિક ટીચર્સ સ્ટાફ એન્ડ પ્યુન્સ કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી અંકલેશ્વરની વર્ષ 2022-2023 ની સાધારણ સભા મુખ્ય શાળા નંબર 1 અંકલેશ્વર ખાતે યોજવામાં આવી હતી. જેમાં ધિરાણ, અનાજ પેશગીની રકમ વધારો કરવા સહિતના ઠરાવો જ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. સંસ્થાના પ્રમુખ ગજેન્દ્ર પટેલ, સેક્રેટરી મુકેશ ઠાકોર, કારોબારી સભ્યો, નગર શિક્ષણ સમિતિ અધ્યક્ષ કિંજલ બા ચૌહાણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર તાલુકાના ૮૦૦૦ નવા મતદારો સહીત રાજ્યના અનેક મતદારોના નામો સામેલ ના થવાથી લેખિત અને મૌખિક રજુઆતો કરાઈ.

ProudOfGujarat

ભરૂચ પાલિકાનું પ.વ.ડી. વિભાગ બન્યું કોન્ટ્રાક્ટરોનો અડ્ડો

ProudOfGujarat

વન અને જંગલો બચાવવા ના હેતુ થી ચેરિટી કામ અર્થે ફંડ એકત્ર માટે રીક્ષા લઇ ભારત પ્રવાસે નીકળેલ ન્યુઝીલેન્ડ ની મહિલાઓ ભરૂચ ખાતે આવી પહોંચી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!