Proud of Gujarat
FeaturedGujaratINDIA

રસ્તા પર ટામેટા જ ટામેટા – ભરૂચ નર્મદા ચોકડી પર આઈસર ટેમ્પો અને કન્ટેનર વચ્ચે અકસ્માત

Share

ભરૂચની નર્મદા ચોકડી વિસ્તારમાં આજે સવારે ટામેટા ભરેલ આઈસર ટેમ્પો અને સળીયા ભરેલ કન્ટેનર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, અકસ્માતની ઘટના બાદ હાઇવેના રસ્તાઓ ઉપર ટામેટા જ ટામેટા પથરાઈ જવા પામ્યા હતા.

આઈસર ટેમ્પો અને કન્ટેનર વચ્ચે સર્જાયેલ આ અકસ્માત બાદ હાઇવે ઉપર બંને વાહનો વચ્ચે જ પલ્ટી જતા એક સમયે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, જોકે ક્રેનની મદદથી બંને વાહનોને પોલીસ દ્વારા સાઈડ ઉપર ખસેડી માર્ગને ખુલ્લો મુકવામાં આવ્યો હતો, અકસ્માતની સમગ્ર ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી.

Advertisement

Share

Related posts

કતલખાને લઇ જવાતા ૨૦ પશુઓને બચાવી લેતી પંચમહાલ પોલીસ

ProudOfGujarat

નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં પાલિકાએ 12 મકાનો તોડી નાંખતા રહીશોમાં રોષ.

ProudOfGujarat

: ઝઘડો નહીં કરવાની ના પાડતા : ખૂનની કોશિશના આરોપીના રિમાન્ડ મંજૂર કરતી અદાલત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!