Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં ફાટાતળાવ ખાતે ગડરીયા સમાજના તેજસ્વી તારલાઓનો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો.

Share

સમસ્ત ગડરીયા સમાજ ભરૂચ દ્વારા પુરુષોત્તમ માસ દરમિયાન સમાજની પરંપરા મુજબ ફાટાતળાવ ખાતે ત્રિદિવસસિય ભજનોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચ શહેર તેમજ ગુજરાતના તેમજ દેશના અન્ય રાજ્યમાંથી ગડરિયા સમાજના ભાવિક ભક્તોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની પૂર્ણાહુતિ દરમિયાન ગડરીયા સમાજના તેજસ્વી તારલાઓનો ઇનામ વિતરણનો કાર્યક્રમ તેમજ શૈક્ષણિક કીટ વિતરણનો કાર્યક્રમ સમાજના આગેવાન મોહનસિંહ ચંદેલની આગેવાનીમાં યોજાયો હતો. જેમાં વિજયસિંહ ગડરીયા દિપકસિંહ ગડરિયા, મનોજ ગડરિયા, સીરીશભાઈ ગડરિયા તેમજ ઉત્થાન ચેરીટેબલ ટ્રસ્ટના પરેશભાઈ મેવાડા, વૈશાલી ચંદેલ, જ્યોત્સનાબેન ચંદેલ, નીતાબેન બારસાકવાલા ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ આમલાખાડી બ્રિજ નજીક વહેલી સવારે કોલસી ભરેલ ટ્રક માં ભીષણ આગ ના પગલે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો…………

ProudOfGujarat

આઈટીઆઈ મ્યુચ્યુઅલ ફંડ આઈટીઆઈ ફોકસ્ડ ઇક્વિટી ફંડ એનએફઓ લોન્ચ કર્યું

ProudOfGujarat

માતરના ખાધલીમાં વિદેશી દારૂ સાથે એક ઇસમ ઝડપી પાડતી નડિયાદ પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!