Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

ભરૂચ ના પારખેત ગામ ખાતે જુગાર રમતા ચાર ઝડપાયા 

Share

 

બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ ના પાલેજ પોલીસ મથક ની હદ માં આવેલ પારખેત ગામ ખાતે પત્તા પાના નો જુગાર રમાતો હોવાની માહિતી પાલેજ પોલીસ ને મળતા પોલીસે પારખેત ગામ ખાતે દરોડા પાડી દાવ પર લાગેલી રોકડ સહીત નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે….

Advertisement

(હારૂન પટેલ)


Share

Related posts

રાજપારડી ખાતે થયેલ હત્યાના આરોપી પકડાયા

ProudOfGujarat

જુના તવરા ઝેડ જે પટેલ સરસ્વતી વિદ્યાલય હાઇસ્કુલ નો વાર્ષિક ઉત્સવની ભવ્ય ઉજવણી કરાય

ProudOfGujarat

સુરેન્દ્રનગર : લીંબડી વિધાનસભા પેટા ચૂંટણી માટે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની જાહેરસભા યોજાઇ.

ProudOfGujarat
error: Content is protected !!