Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી તાલુકાના રામરાજપર અને ભથાણ વચ્ચે બાઈક સવારનો અકસ્માત સર્જાતા બાઈક સવારનું મોત નિપજયું

Share

લીબડી નેશનલ હાઈવે પર અકસ્માત વધ્યાં છે ત્યારે સાથોસાથ ગ્રામ્ય વિસ્તારોમાં પણ અકસ્માત વધ્યાં હોય તેમ જણાય આવે છે ત્યારે વધુ એક અકસ્માત લીબડી તાલુકાના રામરાજપર અને ભથાણ વચ્ચે નાનાટીબલાના ગોપાલભાઈ પુનાભાઈ જોગરાણાનો અકસ્માત સર્જાયો હતો જેમાં ગોપાલભાઈને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા ત્યાંરે ફરજ પરના તબીબે ગોપાલભાઈને મૃત જાહેર કર્યા હતા ત્યારે આ બાબતે પોલીસને જાણ થતાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ભરૂચની સબજેલમાં આજે સવારે સારવાર અર્થે લાવેલા કેદીનું મોત થયું હોવાની સત્તાવાર માહિતી મળી છે.

ProudOfGujarat

રાજકોટમાં લેન્ડ ગ્રેબીન્ગનાં ૪૧ કેસ : ૮ કેસોમાં એફ.આઈ.આર. દાખલ કરવાનો લીધો નિર્ણય

ProudOfGujarat

અંકલેશ્વર જી.આઇ.ડી.સી વિસ્તારમાં આવેલ ક્રોપ લાઈફ કેમિકલ નામની કંપનીમાં ભીષણ આગ લાગતા દોડધામ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!