Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

કાવલી ગામ ખાતેથી જુગાર ધામ પર ક્રાઇમ બ્રાંચ ના દરોડા, હજારો ના મુદ્દામાલ સાથે આઠ જેટલા ખૈલી ઝડપાયા

Share

કાવલી ગામ ખાતેથી જુગાર ધામ પર ક્રાઇમ બ્રાંચ ના દરોડા, હજારો ના મુદ્દામાલ સાથે આઠ જેટલા ખૈલી ઝડપાયા

ભરૂચ જિલ્લા ના કાવી પોલીસ મથક ની હદ વિસ્તારમાં આવેલ કાવલી ગામ ખાતેથી જુગાર રમતા આઠ જેટલાં જુગારીઓને ક્રાઇમ બ્રાંચ દ્વારા હજારો ના મુદ્દા માલ સાથે ઝડપી પાડતા જુગારીઓમાં ફાફડાટ નો માહોલ છવાયો છે,

Advertisement

ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચ ના કર્મીઓ પેટ્રોલિંગ માં હતા દરમ્યાન મળેલ બાતમીના આધારે કાવલી ગામ ખાતે ખુલ્લી જગ્યા માં પત્તા પાના વડે જુગાર રમી રહેલા ઇસ્માઇલ યાકુબ પટેલ રહે સારોદ, જંબુસર જાબીર ઉસ્તાદ રહે, સારોદ જંબુસર ફેસલ ઐયુબ વાડીના રહે, સારોદ જંબુસર મહંમદ યાકુબ ગના રહે,સારોદ જંબુસર આસિફ ઇકબાલભાઇ દીવાન રહે, કાવલી ફિરોજ અહમદ પઠાણ રહે, કાવલી જંબુસર નાસિર અલી ખાન રહે, કાવલી જંબુસર તેમજ યાસીન યાકુબ અંકુ રહે, કાવલી જંબુસર નાઓને ઝડપી પાડી તેઓ પાસેથી દાવ પર લાગેલ રોકડ રકમ સહિત કુલ 64 હજાર નો મુદ્દામાલ કબ્જે કરી તમામ સામે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી


Share

Related posts

રાજપીપળાનાં રજપૂત ફળીયામાં આયુર્વેદ ઉકાળાનું વિતરણ પહેલા દિવસે 50 લીટર ઉકાળો વિતરણ કર્યો.

ProudOfGujarat

ભરૂચ : સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ચરમસીમાએ પહોંચ્યો, ભાજપ અન્ય પક્ષોનાં ઉમેદવારોને ધમકીઓ આપતી હોવાના આક્ષેપ.

ProudOfGujarat

જંબુસર: નગરના રોડ પ્રશ્ને શહેર અને તાલુકાના જાગૃત નાગરિકોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!