Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચ કોર્ટ રોડ પર મહાકાય લીમડા નું વૃક્ષ રસ્તા વચ્ચે જ તૂટી પડતા દોડધામ, વાહન વ્યવહાર ડાયવર્ટ કરવાની ફરજ પડી

Share

ભરૂચ કોર્ટ રોડ પર મહાકાય લીમડા નું વૃક્ષ રસ્તા વચ્ચે જ તૂટી પડતા દોડધામ, વાહન વ્યવહાર ડાયવર્ટ કરવાની ફરજ પડી

ભરૂચ શહેર માં સતત લોકો થી ધમ ધમતા કોર્ટ રોડ વિસ્તારમાં આજે બપોર ના સમયે એકા એક મહાકાય લીમડા નું વૃક્ષ તૂટી પડતા ભારે નાશભાગ ના ડ્રશ્યો સર્જાયા હતા, રસ્તા વચ્ચે વૃક્ષ તૂટી ને નમી પડતા વાહન વ્યવહાર ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી,

Advertisement

ઘટના અંગેની જાણ ભરૂચ નગર પાલિકા ના ફાયર વિભાગ માં કરવામાં આવતા ફાયર ના લાશ્કરો તાત્કાલિક સ્થળ ઉપર દોડી ગયા હતા અને રસ્તા વચ્ચે રહેલા વૃક્ષ ને કટિંગ કરી માર્ગ ને ખુલ્લો કર્યો હતો,જોકે સમગ્ર ઘટનામાં સદનસીબે કોઇ જાનહાની ન થતા ઉપસ્થિત લોકોએ પણ રાહત નો શ્વાશ લીધો હતો,


Share

Related posts

રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા મધર મિલ્ક બેંક તથા ડાયોગ્નોસિસ સેન્ટરનું લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

ગોધરા- આઈટીઆઇ પાસે આવેલુ વૃક્ષ ધરાસાઇ થતા એક યુવકને સામાન્ય ઇજા.

ProudOfGujarat

ભરૂચ કોર્ટે ચેક રિટર્નના બે અલગ અલગ કેસમાં આરોપીઓને સજા ફટકારી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!