Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ધી ટંકારીયા હાઇસ્કૂલ નું ધોરણ દસ નું 94 ટકા પરિણામ…

Share

ધી ટંકારીયા હાઇસ્કૂલ નું ધોરણ દસ નું 94 ટકા પરિણામ…

ભરૂચના ટંકારીયા સ્થિત ધી ટંકારીઆ હાઇસ્કૂલ ટંકારીઆના ગુજરાત બોર્ડના જાહેર થયેલા ધોરણ દસ નું 94 ટકા પરિણામ આવ્યું છે.  (1) ખાંધિયા ફાતિમા અનવર 600 માંથી 552 ગુણ મેળવી 92.00% અને 97.85 પર્સેન્ટાઇલ રેન્ક અને A1 ગ્રેડ સાથે પ્રથમ ક્રમ મેળવ્યો છે.(2)પટેલ હફસાબાનું સરફરાઝ 600 માંથી 549 ગુણ મેળવી 91.50% અને 97.51 પર્સેન્ટાઇલ રેન્ક અને A1 ગ્રેડ પ્રાપ્ત કરી બીજો ક્રમ મેળવ્યો છે. (3)શેખ સાનિયા લાલમુહંમદ 600 માંથી 545 ગુણ મેળવી 90.83% અને 97.02 પર્સેન્ટાઇલ રેન્ક અને A1 ગ્રેડ સાથે ત્રીજો ક્રમ પ્રાપ્ત કર્યો છે. (4) ઉમટા હબીબા સરફરાઝ 600 માંથી 544 ગુણ મેળવી 90.67% અને 96.90 પર્સેન્ટાઇલ રેન્ક અને A1 ગ્રેડ સાથે ચોથો ક્રમ પ્રાપ્ત કર્યો છે.(5)પટેલ આલિયા આરીફ 600 માંથી 541 ગુણ મેળવી 90.17% અને 96.51 પર્સેન્ટાઇલ રેન્ક અને A2 ગ્રેડ સાથે પાંચમો ક્રમ પ્રાપ્ત કર્યો છે. શાળાનું પરિણામ 94.00 % આવ્યું છે. શાળાના ચાર વિદ્યાર્થીઓના A1  અને  19 વિદ્યાર્થીઓ ના A2 ગ્રેડ સાથેના ઉત્કૃષ્ઠ પરિણામ મેળવવા બદલ શાળાના તમામ સ્ટાફ અને વિદ્યાર્થીઓને શાળાનાં આચાર્ય ગુલામ આઇ. પટેલ તથા માનદમંત્રી શ્રી અબ્દુલ મુસા ભૂતાવલા તરફથી ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા…

Advertisement

:- યાકુબ પટેલ..પાલેજ…


Share

Related posts

ભરૂચ : જંબુસરનાં ઉચ્છદ પેટ્રોલ પંપ પાસે સર્જાયો ટ્રિપલ અકસ્માત.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરની બદલી થતા વિદાય-સત્કાર સમારંભ યોજાયો.

ProudOfGujarat

નડિયાદમાં સંતરામ મંદિરના લોકમેળાનો આજથી પ્રારંભ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!