Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચમાં જૈન સાધ્વી ઓ ઉપર હુમલો કરનાર સામે બાથ ભીડનાર શાકભાજીના વેપારીનું આજે જૈન સમાજના આગેવાનો દ્વારા સન્માન કરાયું.

Share

ભરૂચમાં જૈન સાધ્વી ઓ ઉપર હુમલો કરનાર સામે બાથ ભીડનાર શાકભાજીના વેપારીનું આજે જૈન સમાજના આગેવાનો દ્વારા સન્માન કરાયું.

ભરૂચમાં દેરોલ ગામના પાટીયા પાસે વિહાર કરી રહેલા છ જેટલા સાધ્વી મહારાજ સાહેબ ઉપર એક વ્યક્તિએ વહેલી સવારે એકાએક હુમલો કર્યો હતો અને પટ્ટાઓથી મારવાનું શરૂ કરતાં ત્યાંથી પસાર થતાં શાકભાજીના વેપારીએ જોતા તેને તુરંત જ આ જૈન સાધ્વીઓને બચાવવા માટે પ્રયાસો કર્યા હતા આ શાકભાજીનો વેપારી સતીશ રાઠોડ હુમલો કરનાર વ્યક્તિ સામે બાથ ભીડી હતી જેને લઈને આજરોજ ભરૂચ જિલ્લાના જૈન સમાજના આગેવાનો દ્વારા ભરૂચ શહેરની શ્રીમાળી પોળ ખાતે જૈન સાધવીઓનો જીવ બચાવનાર શાકભાજીના વેપારી સતીશ રાઠોડનું સાલ ઓઢાડી સન્માન કરવા માગ્યું હતું જેમાં જૈન ધર્મફંડ પેઢી તેમજ શ્રીમાળીપોળ તેમજ સમાજના આગેવાનો આ પ્રસંગે હાજર રહ્યા હતા અને તેઓ દ્વારા તેનું સન્માન કરી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો

Advertisement

Share

Related posts

નવરાત્રિ પર્વને લઈને ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય.

ProudOfGujarat

સુરત : ભરતીનાં વિદ્યાર્થીઓને હજુ સુધી નોકરીનો ઓર્ડર ન મળતા આજરોજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પોલીસ કમિશનર કચેરીએ રજૂઆત અર્થે એકત્ર થયા.

ProudOfGujarat

CM ભૂપેન્દ્ર પટેલની સુરક્ષામાં ફરજ બજાવતા 6 DySP ની બદલી કરાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!