Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચ તાલુકાનાં એક ગ્રામ્ય વિસ્તારમાં 72 વર્ષીય વૃદ્ધા સાથે બળાત્કાર, ગણતરી નાં કલાક માં જ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો

Share

ભરૂચ તાલુકાનાં એક ગ્રામ્ય વિસ્તારમાં 72 વર્ષીય વૃદ્ધા સાથે બળાત્કાર, ગણતરી નાં કલાક માં જ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો

ભરૂચ તાલુકા પોલીસ મથક ની હદ વિસ્તારમાં આવેલ એક ગ્રામ્ય વિસ્તારમાં 72 વર્ષીય વૃદ્ધા તેના મકાન માં એકલી હતી તે દરમ્યાન 42 વર્ષીય એક ઈસમે મકાન માં પ્રવેશ કરી વૃદ્ધા ને જમીન પર સુવડાવી દઈ તેની સાથે જબરદસ્તી કરી બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ ભરૂચ રૂરલ પોલીસ મથકે નોંધાવવા પામી હતી,

Advertisement

ઘટનાની ગંભીરતા ને સમજી પોલીસે ત્વરિત એક્શન માં આવી જઈ મામલે તપાસ શરૂ કરી હતી જે બાદ ઘટનાને અંજામ આપનાર આરોપી અર્જુનભાઈ હરિભાઈ વસાવા રહે, કોઠી ગામ ભરૂચ નાને ઝડપી પાડી તેની સામે સમગ્ર મામલે કાયદેસર ની કાર્યવાહી હાથધરી હતી


Share

Related posts

હાંસોટ તાલુકાનાં કતપોર ગામે નજીવી બોલાચાલી બાબતની રીસ રાખી ગામનાં જ યુવાને માછીમારની બોટ તથા માછીમારીનાં સાધનોને સળગાવી બે લાખથી વધુ નુકસાન કરી ફરાર.

ProudOfGujarat

સાગબારા ખાતેથી લકઝરી બસનાં ચોર ખાનામાં છુપાવેલ દારૂ ઝડપાયો.

ProudOfGujarat

મોસાલી ગામે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી, મહિલાઓમાં સશક્તિકરણ અંગે જાગૃતિ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!