Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

આતંકી હુમલાના મૃતકોને આમોદ કોંગ્રેસ દ્વારા મીણબત્તી પગટાવીને શ્રધ્ધાંજલી પાઠવી

Share

પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલાની નિંદા કરી

આમોદ શહેર તેમજ તાલુકા ના કોંગ્રેસ ના હોદ્દેદારોઅને કાર્યકર્તાઓ દ્વારા જમ્મુ કાશ્મીરના પહેલગામ આતંકવાદી હુમલા ની નિંદા કરવા સાથે વિરોધ કરવા આવ્યો.ભરૂચ જિલ્લા ના આમોદ મામલતદાર ના ગેટ ની બાજુમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના સાનિધ્ય મા જમ્મુ કાશ્મીર ખાતે આંતકવાદીઓ દ્વારા અંધાધુંધ ગોળીબાર કરતા કેટલાક લોકોઓ પોતાનો જીવ ગુમાવ્યો છે એમાં જીવ ગુમાવનાર દિવંગત આત્માઓને શ્રદ્ધા સુમન શ્રદ્ધાંજલિ સમર્પિત કરવા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.જે કાર્યક્મ અંતર્ગત વિવિધ લખાણ વારા બેનરો અને પ્લે કાર્ડ હાથ મા રાખી વિરોધ કરવા આવ્યો. આમોદ ના મુસ્લિમ અગ્રણીઓ સહિત આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ માજી પ્રમુખ મુકેશ ભાઈ વસાવા. ઉમેશ ભાઈ પંડ્યા રોહિત ભાઈ માછી. કેતન મકવાણા.મહેશ ભાઈ પટેલ.મહેમુદભાઈ કાકુજી. શકીલ કાપડિયા. સલીમભાઈ રાણા. સોયાબ કાપડિયા વગેરે આગેવાનો કોંગ્રેસ ના હોદ્દેદારો અને કાર્યકર્તા ઓ મોટી સંખ્યા મા ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

અવિરત મેઘવર્ષાને લઇને ઝઘડિયા તાલુકાની નદીઓ પાણીથી ભરપૂર.

ProudOfGujarat

ભરૂચ, નેત્રંગ એસ.આર.એફ ( SRF) ફાઉન્ડેશન દ્વારા શરૂ કરવામાં આવેલ સમર કેમ્પનુ સમાપન કરાયું.

ProudOfGujarat

હોર્ન વગાડવાની બાબતે રિક્ષાચાલક પર જીવલેણ હુમલો  :  પાંચબત્તી વિસ્તારમાં બાળકોને શાળાએ મૂકવા જતા રિક્ષાચાલકને બાઈકની ચાવી વડે માર માર્યાનો આક્ષેપ, એ-ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!