Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઝઘડિયા મેઇન બજારમાં રેતી-ડસ્ટ ભરેલી ટ્રક ભૂવામાં ફસાઇ : એક કેબીનને નુકશાન, વેપારીને ઇજા

Share

  ભરૂચ.
ઝઘડિયા મેઇન બજારમાં હાલમાં બ્લોક બેસાડવાની કામગીરી ચાલી રહી છે .જેના પગલે સ્થળ પર રેતી-ડસ્ટ ભરીને આવતી ટ્રકોની અવરજવર વધી ગઇ છે. દરમિયાનમાં મેઇન બજારમાં કોઇ કારણસર ભૂવો પડી ગયો હતો. બીજી તરફ એક ટ્રકમાં ડસ્ટ ભરીને એક ટ્રક આવી હતી. દરમિયાનમાં ડસ્ટ ખાલી કરવા માટે ગયેલી ટ્રક ભૂવામાં ફસાઇ જતાં ટ્રકનો ક્લિનર તરફનો ભાગ હવામાં થઇ ગયો હતો. ટ્રકમાંનો ડસ્ટ ટ્રકમાંથી બહાર પડતાં એક બાઇક દબાઇ ગઇ હતી. બીજી તરફ ઘટનાને પગલે નજીકમાં આવેલી એક કેબીન પણ દબાઇ જતાં તેમાં બેસેલાં એક વેપારીને ઇજાઓ થતાં તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

Share

Related posts

રાજપીપળા બાયોલોજીના શિક્ષક અલ્પા ચૌધરી નિમણૂક પત્ર માટે છેલ્લા 1 વર્ષથી કચેરીઓના આંટા મારે છે.

ProudOfGujarat

ભરૂચમાં ફાયર NOC મામલે બે એપાર્ટમેન્ટને મહિનાઓ પહેલા નોટિસો અપાઈ છતાં કામગીરી નહીં, ફાયર ઓફિસરની કેમ ઢીલાસ..? લોકોમાં ઉઠયા પ્રશ્નો

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં પશુઓની દયનીય હાલત જાહેર માર્ગો પર મરવા મજબુર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!