Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામેથી કત્લના ઇરાદે લઈ જવાતી ત્રણ ભેંસો ને પોલીસે બચાવી.બેને ઝડપી પાડ્યા.બે આરોપી વોન્ટેડ જાહેર કરાયા.કુલ્લે 3,43,000રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો

Share

ભરૂચ
માંગરોળ તાલુકાના ઝંખવાવ ચારરસ્તા ઝંખવાવ પોલીસ ખાનગી વાહનમાં પેટ્રોલિંગ માં હતી ત્યારે વિપુલ શાંતિ લાલ તેમજ એ. એસ.આઈ.ધર્મેશભાઈ અને શૈલેષ ભાઈને બાતમી મળી હતીકે મહિન્દ્રા પીકઅપ ગાડીમાં ખીચોખીચ ભેંસો ભરી ઝંખવાવ થી વાંકલ તરફ જવાની છે.બાતમી વાળી પીકઅપ ગાડી(GJ 22,U3308)માં તપાસ કરતા તેમાં ત્રણનંગ ભેંસો ક્રૂરતા પૂર્વક ખીચોખીચ ભરેલી હતી.તેમાં ઘસચારાની વ્યવસ્થા કરી ન હતી કે તેઓની પાસ પરમીટ વગરનો,વેટર્નરી ડોક્ટર ના સર્ટી. વગર ભેંસો ભરેલી હતી.ત્રણ ભેંસોની અંદાજિત કિંમત 60,000રૂપિયા,પીક અપ ગાડી ની કિંમત 2,40,00રૂપિયા,એક મોબાઈલ 33,000રૂપિયા સહીત ગાડી ચાલાક સમદ નાસિર મુલતાની(રહે.ઝંખવાવ,મુલતાની ફળિયું)સાહીલ સિદ્દીક મુલતાની, ઝંખવાવ ને ઝડપી પાડ્યા હતા. જયારે પશુ ભરાવનાર રજાક ઉર્ફે કામલી મુલતાનીરહે.ઝંખવાવ અને પશુલેનાર ઈલિયાસ રહે.જંબુગામ, વાલિયા ને વોન્ટેડ જાહેર કરાયા છે. ઝંખવાવ પોલીસે પશુ અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : નર્મદા નદીમાં મગર દેખાઇ દેતાં ગ્રામજનોમાં ફફડાટ, જાણો વધુ કયા ગામનાં કાંઠે મગર જોવા મળ્યો..!

ProudOfGujarat

ભારતીય જનતા પાર્ટી દ્વારા સરકારી મિલકત તેમજ ખાનગી મિલકતમાં કમળ છાપનું જાહેરાત ચિત્ર દૂર કરવા ઉમરપાડા કોંગ્રેસ પક્ષનો વિરોધ.

ProudOfGujarat

આમ આદમી પાર્ટી અંકલેશ્વર દ્વારા જનતાના કડગતા પ્રશ્ને પત્રકાર પરિષદ યોજાઈ હતી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!