Proud of Gujarat
bharuchEducationFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર પબ્લિક સ્કૂલમાં પ્રાર્થના ખંડનું લોકાર્પણ કરાયું…

Share

ભરૂચ

અંકલેશ્વર ઉમરવાડા રોડ પર આવેલ અંકલેશ્વર પબ્લિક સ્કૂલમાં પ્રાર્થના ખંડનું લોકાર્પણ ગુરુવારના રોજ ગડાઁ ફાઉન્ડેશનના CSR ના વડા દ્વારા કરવામાં આવ્યું અંકલેશ્વર પબ્લિક સ્કૂલમાં આજરોજ પ્રાર્થના ખંડનું લોકાર્પણ ગડાઁ ફાઉન્ડેશન ના શ્રીવિનાયક દળવી CSR હેડ,
શ્રી વિકાસ જાધવ,
શ્રી ગોપાલ થમ્પી,
શ્રીમતી છાયા પટેલ અને સંસ્થા પ્રમુખ નાઝુ ફડવાલાની ઉપસ્થીતીમાં કરાયું હતું. આ પ્રસંગે શ્રીવિનાયક દળવી એ જણાવ્યું હતુંકે સ્કુલમાટે જરુર હતી એક સેડ ની જે આજરોજ અમારા ફાઉન્સંડેશન દ્વારા આપવામાં આવ્યું છે. જેને આજરોજ અમે સ્કુલને અપઁણ કિયુઁ છે.હું ખુબ આનંદ સાથે જણાવું છું કે સ્કુલ ખુબ સારુ કાયઁ કરે છે અને ગુણવતા વાળુ શિક્ષણ આપે છે.આ પ્રસંગે સ્કૂલના પ્રમુખ નાઝુ ફડવાલા એ જણાવ્યું હતું કે સંસ્થા વતી હું ફાઉન્ડેશન નો આભાર વ્લયકત કરું છું.જેમણે સ્દુલને આ સેડ આપ્યો છે. અંકલેશ્વર પબ્લિક સ્કૂલ નાં આચાયઁ કવીતા કાલગુડે એ સ્કુલને મદદ કરવા બદલ આભાર વ્યકત કયોઁ હતો.

Advertisement

Share

Related posts

ભરૂચ : દહેજમાં આઇસર પાછળ ઇનોવા કાર ધુસી જતાં અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

છોટાઉદેપુર : એસ.ડી.આર.એફની ટીમે માનવતા મહેકાવી, નવીનગરીના બિમાર વ્યક્તિને ખાટલામાં સુવડાવી રેસ્કયુ કર્યું.

ProudOfGujarat

સુરત : લિંબાયતમાં લુખ્ખા તત્વો દ્વારા ચાઇનીઝની લારી પર નાસ્તો કરી પૈસા ન આપી માલિકને ચપ્પુના ધા ઝીંકતા સારવાર દરમ્યાન મોત થયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!