Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

માંગરોળ તાલુકાના વકીલપરા ગામે બ્રિજ બનાવવા 7કરોડ 35લાખ મંજુર કરાયા.આઠ ગામોની સમસ્યા હલ થશે.

Share

માંગરોળ માર્ગે નવા બ્રિજ માટે રાજ્યસરકારથી મંજૂરી મળી.રૂ.7કરોડ 35લાખના કામને હરી ઝંડી.વકીલપરા-અણોઈ,ખરેડા,કરગરા સહિતના ગામોને સીધો ફાયદો થશે.

પૂર્વ કેબિનેટ મંત્રી અને માંગરોળના વિધાનસભ્ય ગણપતસિંહ વસાવાની રજુઆત બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામ સડક યોજના-2024-25 હેઠળ માંગરોળ તાલુકાના વકીલપરા રસ્તા ઉપર નવા બ્રિજોના કામને મંજૂરી આપી છે.ચોમાસામાં પાણી ભરાતા વર્ષોથી આવજા બંધ થતી સમસ્યા હવે દૂર થશે.

Advertisement

આ કામથી વકીલપરા,અણોઈ ખરેડા, કરગરા સહિત આસપાસના આઠ ગામોને ગામોને કનેક્ટિવિટી મળશે.વિદ્યાર્થીઓ,દૂધવાહનો,એમ્બ્યુલન્સ અને વેપારીઓને વિશેષ રાહત મળશે.આજુબાજુના ગ્રામજનોએ ગણપતસિંહ વસાવાનો આભાર માન્યો છે.


Share

Related posts

અંક્લેશ્વરના ભરણ ગામેથી દારૂ ભરેલી કાર ઝડપાઇ : કાર ચાલક ફરાર

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ, પ્રજાકીય પ્રશ્નોના ઉકેલ પર ભાર

ProudOfGujarat

દિવાળી પહેલા રાજ્યમાં રીક્ષા ભાડામાં વધારો : 5 નવેમ્બરથી વસુલી શકાશે નવું ભાડું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!