Proud of Gujarat
bharuchdharm-bhaktiFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર પોલીસ સ્ટેશનમાં શ્રાવણ માસની ઉજવણી બી ડિવિઝન પોલીસ મથકે સુંદરકાંડના પાઠમાં પોલીસકર્મીઓ જોડાયા

Share

અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પવિત્ર શ્રાવણ માસની ઉજવણી અંતર્ગત સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું. આ ધાર્મિક કાર્યક્રમમાં પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓએ ભાગ લીધો. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ પોલીસ કર્મચારીઓ અને સ્થાનિક સમુદાય વચ્ચે એકતા અને શાંતિનો સંદેશ ફેલાવવાનો હતો સામૂહિક પાઠમાં પોલીસ ઇન્સ્પેકટર વી.યુ.ગડરીયા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા. આસપાસના વિસ્તારના લોકોએ પણ આ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લીધો.

Advertisement

Share

Related posts

ભૂજ -ભચાઉમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, 3ની તીવ્રતાવાળો અનુભવાયો ભૂકંપનો આંચકો,…..

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાનાં જૂની તરસાલી ગામે રેતી ભરવા માટે મજૂરો બાખડયા : એક મજૂરે પાવડો બીજા મજૂરને મારી દેતાં ઈજાગ્રસ્ત થયો.

ProudOfGujarat

“લોકશાહી બચાવો”ની માંગ સાથે ભરૂચ કોંગ્રેસ સમિતિ દ્વારા પૂતળા દહન કરી વિરોધ પ્રદર્શન યોજાયુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!