Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

છોટાહાથીના ચાલકે રોંગ સાઇડેથી આવી બાઇકને ટક્કર મારમાં એકનું મોત : એક ગંભીર

Share

નેત્રંગના ચંદ્રવાણ ગામના બસ સ્ટેન્ડ પાસે બનેલી ઘટના
ભરૂચ.
નેત્રંગના લાલ મંટોડી ગામેે રહેતાં શના ઉર્ફે શનિયા  દાદલ વસાવાનો પુત્ર રમણ તેમની બાઇક લઇને ઘરેથી નિકળી ગયો હોત. જોકે, તેણે કોઇને તે કયાં જવાનો છે તે જણાવ્યું ન હતું. દરમિયનમાં થોડા સમયબાદ તેમના ભત્રીજાએ તેમને જણાવ્યું હતું કે, રમણનું ચંદ્રવાણ બસ સ્ટેન્ડ પાસે એક્સિડન્ટ થયું છે. જેથી તેઓ સ્થળ પર દોડી ગયાં હતાં. જ્યાં તપાસ કરતાં તેમનો પુત્ર રમણ રોડ પર ગંભીર રીતે ઘવાઇને મૃત્યુ પામેલી હાલતમાં પડેલો જણાયો હતો. તેની સાથે તેમના ગામજનો જ જીવરાજ પ્રભાત વસાવા પણ ઇજાગ્રસ્ત હાલતમાં પડેલો હતો. જ્યારે એક છોટા હાથી ટેમ્પો કે જેનાથી તેમની બાઇકને અકસ્માત થયો હતો. તે પણ પડેલો જણાયો હતો. તેમણે ઇજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવમા આવ્યાં હતાં. જ્યાં તબીબે તેમનું પરિક્ષણકરતાં રમણનું સારવાર દરમિયાન મોત થયુ હતુ.બનાવનને પગલે સનાભાઇએ નેત્રંગ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગનો નોંધી તપાસ શરૂ કરી છે.

Share

Related posts

કેવડિયા ટેન્ટ સીટી-2 ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ 20મીએ બપોરે 1 કલાકે ડિજી કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે.

ProudOfGujarat

ભરૂચમાં મંદિરમાં ચોરીનો પ્રયાસ, દાનપેટીમાંથી પરચૂરણ લઈ તસ્કર ફરાર : તસ્કરના વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયાં, પોલીસે તપાસ શરૂ કરી

ProudOfGujarat

રાજ્ય સરકારનો મોટો નિર્ણય : 110 મામલતદારોની બદલીનો આપ્યો આદેશ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!