Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભોનું વિતરણ કરાયું

Share

ભરૂચ

સમગ્ર ગુજરાતની સાથે ભરૂચ જિલ્લામાં ‘વિકાસ સપ્તાહની‘ ઉમંગભેર ઉજવણી થઈ રહી છે. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કેસલું, કુરચણ, સમની ગામે ‘સંકલ્પ સિદ્ધિનો વિકાસરથ‘ તરીકે ઓળખાતો વિકાસ રથ ગામમાં આવી પહોંચતાં જ‌ લોકોએ રથનું ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે, સામાજિક ન્યાય સમિતિના અધ્યકક્ષ કંચનબેન વસાવા, તાલુકા વિકાસ અધિકારી હાર્દિક રાઠોડ, સહિતના મહાનુભાવોના હસ્તે ગામનાં લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભોનું વિતરણ કરાયું હતુ. વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. ગ્રામજનોએ વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી. કાર્યક્રમને અંતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ વેળાએ‌ જિલ્લા-તાલુકાનાઅધિકારીઓ-પદાધિકારીઓ સહિત કેસલું, કુરચણ, સમની ગામના ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
Advertisement

Share

Related posts

જામનગર : ખંભાળિયા ધોરીમાર્ગ પર વસઈ નજીક ખાનગી શાળામાં તસ્કરોએ 25 હજારની મત્તાની ચોરી કરી ફરાર

ProudOfGujarat

પાલેજ સ્થિત મદની હૉલમાં હજયાત્રીઓ માટે હજ તાલીમ શિબિર યોજાઇ

ProudOfGujarat

સુરત જિલ્લા કલેકટર આયુષ ઓકે સશસ્ત્ર સેના ધ્વજદિન નિમિત્તે સૈનિક કલ્યાણ નિધિમાં ફાળો આપ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!