Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વાલિયા-નેત્રંગ માર્ગ ઉપર આવેલ બી.ઓ.બી.ના એટીએમ સેન્ટરમાં અત્યંત ઝેરી કોબ્રા સાપ ઘુસી જતા દોડધામ મચી જવા પામી હતી.

Share

બુધવારની રાતે વાલિયા-નેત્રંગ માર્ગ ઉપર આવેલ શિવ દર્શન સોઆયટી બહાર બી.ઓ.બી.ના એટીએમ સેન્ટરમાં અત્યંત ઝેરી કોબ્રા સાપ ઘુસી ગયો હતો.જેને પગલે નાસભાગ મચી જવા પામી હતી.આ અંગે સ્થાનિકોએ જીવદયા પ્રેમી મોહિતી વસાવાને જાણ કરતા તેઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવી ભારે જહેમત ઉઠાવી અત્યંત ઝેરી એવા કોબ્રા સાપને પકડી વન વિભાગની કચેરીએ સોંપ્યો હતો.સાપ એટીએમ સેન્ટરમાં ઘુસી ગયો હોવાની જાણ થતાં લોક ટોળા ઉમટી પડ્યા હતા.

Advertisement

Share

Related posts

માંગરોળ-ઉંમરપાડા તાલુકામાં કોરોના વાયરસ દર્દીઓની ગામનાં મંત્રી ગણપત વસાવાએ આરોગ્ય અધિકારીની ટીમ સાથે મુલાકાત લીધી.

ProudOfGujarat

ભરૂચ : ઝાડેશ્વર ખાતે આવેલ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

ભરૂચ : વિશ્વ વસ્તી દીવસ નિમિત્તે આરોગ્ય વિભાગ દ્વારા રેલી યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!