Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાની સબ જેલમાં આગામી 31 ઓક્ટોબર સુધી કેદીઓને યોગ ની તાલીમ આપવામાં આવશે.

Share

ભરૂચ

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને જેલ સુધારાત્મક વહીવટી તંત્ર દ્વારા અહિંસા થી એકતા તરફ અંકલેશ્વરની સબ જેલમાં કેદીઓ અને જેલના સ્ટાફને યોગાભ્યાસથી સકારાત્મક બદલાવ  લાવવાની તાલીમ આપવામાં આવી રહી છે. ભરૂચ ડિસ્ટ્રીક કોડીનેટર કામિનાબા રાજના માર્ગદર્શન હેઠળ યોગ કોચ વિરેન્દ્રભાઈ અને યોગ ટ્રેનર દ્વારા જેલના કેદીઓની માનસિક અને શારીરિક સ્વાસ્થ્યમાં સુધારો આવે તેના માટે યોગાભ્યાસ અને મેડિટેશન દ્વારા સકારાત્મક બદલાવ લાવી જ્યારે તેમની સજા માંથી મુક્તિ મળે અને બહાર આવી ને સારા નાગરિક તરીકે જીવન વિતાવે એ ઉદેશ્ય થી ૩૧ ઓકટોબર ૨૫ સુધી તાલીમ આપવામાં આવશે.

Advertisement

Share

Related posts

मिलिए “ठग्स ऑफ हिंदोस्तां ” की साहसी ज़ाफिरा से, जिसे निभा रही है फातिमा सना शेख!

ProudOfGujarat

ભરૂચ નવી વસાહત ખાતે વિઘ્નહર્તા યુવક મંડળનો અનોખો પ્રયાસ

ProudOfGujarat

વિરમગામ બીઆરસી ભવન ખાતે વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી કરવામાં આવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!