Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

નર્મદા પાર્ક ખાતે યોજનારી ન્યુ યર પાર્ટી રદ કરવા હિન્દુ સંગઠનોની કલેક્ટરને રજૂઆત

Share

 

આવા કાર્યક્રમથી ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોઁચી હોવાનો આક્ષેપ

Advertisement

| ભરૂચ |
વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ભરૂચ જિલ્લાએ નર્મદા પાર્ક ખાતે યોજાનાર ધ અર્થ ઇવેન્ટ મેનેજમેન્ટ દ્વારા રિવર ફ્રન્ટ ફિએસ્ટા 2.0 નામે ન્યુ યર પાર્ટી મામલે કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતુ.

ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે આજરોજ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ભરૂચ જિલ્લા દ્વારા એક આવેદનપત્ર પાઠવ્યું હતું.જેમાં જણાવ્યા અનુસાર ધ અર્થ ઇવેન્ટ મેનેજમેન્ટ દ્વારા રિવર ફ્રન્ટ ફિએસ્ટા 2.0 નામે ન્યુ યર પાર્ટીનું આયોજન અંગે સોશિયલ મીડિયા અને પ્રચાર પોસ્ટરો દ્વારા માહિતી પ્રસારિત કરવામાં આવી છે.જે કાર્યક્રમથી જાહેર શાંતિ,ધાર્મિક ભાવનાઓ અને સરકારી સ્થળનો દુરુપયોગ,ધર્માંતરણને પ્રોત્સાહન આપવા અને સંભવિત કર ચોરી તેમજ ધર્મ પ્રચારના આક્ષેપ કરવામાં આવ્યા છે.જે કાર્યક્રમ તાત્કાલિક અસરથી રદ્દ કરી તેના ફંડના સ્ત્રોત બાબતે તપાસ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.


Share

Related posts

ઝાંમ્બિયાથી ભરૂચ અને ભરૂચથી સુરત લઇ જવાતા હવાલાના 40.35 લાખ સાથે ત્રણ ઝડપાયાં

ProudOfGujarat

ઉમરપાડાના ઉભારીયા ગામે ગૌચરની જમીનમાં આદિવાસીઓના દેવસ્થાન પાસે થતાં વિજ સબ સ્ટેશનનું કામ અટકાવવા ગ્રામજનોએ મામલતદારને આવેદન આપ્યું

ProudOfGujarat

અંકલેશ્વર-રોયલ સનાતન ગ્રુપ દ્વારા ગ્રુપના બે વર્ષ પૂર્ણ થવા નિમિત્તે અંકલેશ્વરના અલગ-અલગ વિસ્તારોમાં પ્લાસ્ટિક મુક્ત ભારત અને સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત અભિયાન નો આયોજન કરવામાં આવ્યું હતું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!