Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ હોમગાર્ડસના જિલ્લા કમાન્ડન્ટ સંજય કાયસ્થને મુખ્યમંત્રીના હસ્તે ચંદ્રક અપાશે

Share

ભરૂચ.
૨૬મી જાન્યુઆરી-૨૦૨૬ પ્રજાસત્તાક દિને હોમગાર્ડઝ-બોર્ડર વિંગ હોમગાર્ડ્ઝ, નાગરિક સંરક્ષણ તથા ગ્રામરક્ષક દળના ૪૩ જવાનોને રાજ્યપાલના તેમજ મુખ્યમંત્રીના ચંદ્રકો એનાયત થશે
ડાયરેકટર જનરલ, સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડઝ-ગુજરાતના નિયંત્રણ હેઠળના હોમગાર્ડઝ-બોર્ડર વિંગ હોમગાર્ડઝ, નાગરિક સંરક્ષણ તેમજ ગ્રામરક્ષક દળ માટે કુલ ૪૩ અધિકારી-સભ્યોની સુદીર્ઘ, પ્રસંશનીય તેમજ વિશિષ્ટ સેવા બદલ તેઓની રાજ્યપાલના ચંદ્રકો તેમજ મુખ્યમંત્રીના ચંદ્રકો માટે પસંદગી કરાઇ છે, જેમાં ૨૫ હોમગાર્ડઝ, ૦૩ બોર્ડર વિંગ હોમગાર્ડઝ, ૦૫ નાગરિક સંરક્ષણ અને ૧૦ ગ્રામ રક્ષક દળ-સાગર રક્ષક દળના અધિકારી-સભ્યોનો સમાવેશ થાય છે, જેમાં ભરૂચ શહેર હોમગાર્ડઝના જિલ્લા કમાન્ડન્ટ સંજયકુમાર ધીરજલાલ કાયસ્થને મુખ્યમંત્રીના હસ્તે ચંદ્રક આપવામાં આવશે.

Share

Related posts

અંકલેશ્વરમાં NH 48 પર ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિ યથાવત

ProudOfGujarat

શાકભાજીના ટેમ્પોથી વાયર તૂટતાં બે પરિવાર વચ્ચે ધિંગાણું : મક્તમપુરના પોસ્ટ ઓફિસ ફળિયામાં વાયર તૂટવાની નજીવી બાબતે બોલાચાલી બાદ મારામારી અને ધમકીના આક્ષેપ

ProudOfGujarat

ભરૂચ હેડ ક્વાર્ટરમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો, ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!