Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

શ્રી શંકર સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિના મૂલ્યે ભુખ્યાને ભોજન સેન્ટરનો પ્રારંભ

Share

 

શ્રી શંકર સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભરૂચ શહેર અને તાલુકામાં સેવાનું ભાથું પીરસવામાં આવે છે.આ ટ્રસ્ટ દ્વારા વધુ એક સેવા શરૂ કરવામાં આવી છે.ભરૂચ શહેરના સ્ટેશન વિસ્તારમાં વિના મૂલ્યે ભુખ્યાને ભોજન સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે.જ્યાં વિના મૂલ્યે ભુખ્યાઓને ભોજન પીરસવામાં આવી રહ્યું છે.આ સેવાનો જરૂરિયાતમંદ લોકો લાભ લઇ રહ્યા છે.આ પ્રસંગે શંકર પટેલએ જણાવ્યું હતું કે તેઓના 46માં જન્મ દિન નિમિત્તે આજે ભુખ્યાને ભોજન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.જે મહિનામાં બે દિવસ ચાલુ રાખ્યા બાદ રોજેરોજ ચાલુ રાખ્યા પ્રયાસ કરવામાં આવશે.સાથે તેઓએ કોઈનો પણ જન્મ દિવસ,પુણ્યતિથિ કે કોઈ પણ પ્રસંગ હોઈ તો તેઓ ભૂખ્યા ભોજન સેન્ટર થકી પ્રસાદી આપી શકશે…

Advertisement

Share

Related posts

ગોધરા શહેરના સિંદુરીમાતા મંદિર પાસે આવેલ છકડાવાસ વિસ્તાર પાસે વીજ થાંભલો જર્જરિત હાલતમાં.

ProudOfGujarat

વડોદરા : પ્રોહીબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી કરજણ પોલીસ…

ProudOfGujarat

ભરૂચની પુષ્પકુંજ સોસાયટીના કોમન પ્લોટમાં રાત્રે 8 વાગ્યે ગુરૂવારે રાવન દહન કરાશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!