Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

માંગરોળ ના વાંકલ ખાતે ક્રિકેટ મેચ VPL 2026નું આયોજન કરાયું

Share

વાંકલ :: માંગરોળ ના વાંકલ ખાતે વાંકલ પ્રીમિયર લીંગ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરાયું હતું.આ ક્રિકેટ ટુર્નામેન્ટ માં 12જેટલી ટીમો એ ભાગ લીધો હતો. 8ઓવર ની ફાઇનલ મેચ બલ્યુ ઇગલ બજેટ ફળિયું, વાંકલ અને વાંકલ લાયન્સ વચ્ચે જંગ જામ્યો હતો.બલ્યુ ઈગલે ટોસ જીતી પ્રથમ દાવ માં 2વિકેટ ગુમાવી 143 રન ફ્ટકાર્યા તેના જવાબમાં 5વિકેટ ગુમાવી 89રન બનાવ્યા હતા. બલ્યુ ઈગલ ને વિજેતા જાહેર કરવામાં આવી હતી. વાંકલ લાયન્સ ને રનર્સઅપ જાહેર કરાય હતી. મેન ઓફ ધ મેચ અને સિરીઝ વિપુલ રાઠોડ, બેસ્ટ બોલર મયુરવસાવા, બેસ્ટ બેસ્ટમેન વિપુલ રાઠોડ ને જાહેર કરાયો હતો. આ ટ્રોફી શૈલેષ પટેલ, વિનોદ મૈસુરીયા, જગદીશ પટેલ, વિપુલ વસાવા, ચેતન પંડ્યા ના હસ્તે એનાયત કરવામાં આવી હતી. સમગ્ર મેચનું આયોજન જીતુ વસાવા, મુબારક પટેલની ટીમ મિત્ર મંડળે કર્યું હતું.

Advertisement

Share

Related posts

વડોદરામાં વુડાના મકાન તથા રામવાટિકા સોસાયટીમાં જુગાર રમતા ચાર મહિલાઓ સહિત 21 ઝડપાયા

ProudOfGujarat

ટોચઁલાઈટના અજવાળે જાહેર મા જુગાર રમતા ચાર ઇસમોને રૂા.૫૯,૦૬૦/-ના મુદામાલ સાથે પકડી પાડતી પાલીતાણા રૂરલ પોલીસ

ProudOfGujarat

સુરત : દેશ અને દિલ્હીમાં શાંતિમય માહોલ સર્જાય તે અર્થે નરેન્દ્ર મોદી વિચાર મંચના આઈ ટી સેલ દ્વારા સામુહિક હનુમાન ચાલીસાનાં 108 પાઠનું આયોજન કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!