Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

આમોદ–માતર એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત, ટ્રકચાલક ગંભીર ઈજાગ્રસ્ત : ટોલ નાકા નજીક અજાણ્યા વાહન પાછળ ટ્રક અથડાતા અકસ્માત સર્જાયો

Share

 

આમોદ: આમોદ–માતર એક્સપ્રેસ હાઈવે પર ટોલ નાકા નજીક ટ્રકચાલકને અકસ્માત નડતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. મળતી માહિતી મુજબ ટ્રકચાલકનું ટ્રક પરનું નિયંત્રણ કોઈ કારણસર ગુમાવાતા આગળ જઈ રહેલા અજાણ્યા વાહન પાછળ ટ્રક અથડાઈ ગયું હતું.

Advertisement

અકસ્મતને પગલે ટ્રકચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળેથી તાત્કાલિક સારવાર માટે આમોદ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં તબીબોએ પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવારની જરૂરિયાત જણાતા ટ્રકચાલકને વડોદરા ખાતે વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

અકસ્મતને પગલે હાઈવે પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં સંબંધિત તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


Share

Related posts

નેત્રંગ તાલુકા ભાજપનો આંતરિક ઝઘડો સામે આવ્યો, કાર્યકર્તા બોલ્યા આવું જ રહેશે તો કઈ રીતે ઝઘડિયા વિધાનસભા આપણે જીતીશુ..!!

ProudOfGujarat

માંગરોળ તાલુકા કક્ષાનો માતા યશોદા એવોર્ડ વિતરણનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

સુરત રેલ્વે સ્ટેશન પર પેસેન્જરની ઊંઘની તકનો લાભ લઈ મોબાઈલ ફોનની ચોરી કરનાર શખ્સ ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!