Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

આમોદમાં અજાણ્યા યુવકનો ઇજાગ્રસ્ત મૃતદેહ મળી આવ્યો : મૃતકની ઓળખ માટે આમોદ પોલીસે લોકોને અપીલ કરી

Share

 

આમોદ : આમોદ વિસ્તારમાં ગઈકાલે દાંડા અને દોરા વચ્ચે એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકના શરીર પર ઇજાઓના નિશાન જોવા મળ્યાં હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement

ઘટનાની જાણ થતાં આમોદ પોલીસે મૃતદેહનો કબજો લઈ મૃતકની ઓળખ સહિતની તપાસ હાથ ધરી છે.

મૃતકને ઓળખતા કોઈ વ્યક્તિ હોય અથવા તેમના વિશે માહિતી ધરાવતા હોય તો આમોદ પોલીસ મથકનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.


Share

Related posts

ભરૂચમાં યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન દ્વારા 252 તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન : સાજિદ દલાલ હોલ ખાતે ‘તેજસ્વી તારલાઓનું સન્માન સમારોહ’ યોજાયો; વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ઉત્સાહ

ProudOfGujarat

અંકલેશ્વરથી કુકરમુંડા સુધી એસટી બસ સેવા શરૂ કરાઈ, સાંસદ અને ડ્રાઇવર-કંડક્ટરનું ઠેર-ઠેર સ્વાગત કરાયું

ProudOfGujarat

ઓનલાઈન ફસાયેલા રૂ.8 લાખ પરત અપાવવાની વિધિના બહાને વૃદ્ધા સાથે રૂ.15 લાખની ઠગાઈ :  જ્યોતિષના પુત્રએ વિશ્વાસ કેળવી સોનાના દાગીના, ચાંદીના સિક્કા અને રોકડ પડાવી હોવાનો આક્ષેપ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!