નવા તવરા ગામે સિકોતર માતાજી ગણપતિ બાપ્પા અને હનુમાનજી દાદાના નવ નિર્માણ પામેલ મંદિરે આવતીકાલે મૂર્તિ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાશે ત્યારે આજે તવરા પાંચ દૈવી મંદિર થી નવા તવરા ગામ સુધી ભવ્ય શોભાયાત્રા નિકળી
Advertisement
નવા તવરા ગામે માં નર્મદા નદીના કિનારે વહાણવટી સિકોતર માતાજી તેમજ ગણપતિ બાપા અને હનુમાનજી દાદાના નવનિર્મિત મંદિરમાં આવતીકાલે સવારે 9:00 કલાકે મંદિરે મોટી પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાશે ત્યારે આજરોજ જૂના તવરા ખાતે આવેલ શ્રી પંચદૈવી મંદિરથી માતાજી અને ભગવાનની ભવ્ય શોભા યાત્રા કાઢવામાં આવી હતી આ શોભાયાત્રા જુના તવરા પાંચ દેવી મંદિરની નીકળી ગામના મુખ્ય માર્ગ ઉપર ફરી નવા તવરા ગામમાં પ્રવેશ કર્યો હતો અને સાંજે શોભાયાત્રા નું સમર્પણ કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં નવા તવરા જુના તવરા ગામના ગ્રામજનો જોડાઈ જોડાયા હતા
