Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIAUncategorized

પાલેજ નજીક સીટી પોઈંન્ટ હોટલ વિસ્તાર પાસે વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

Share

સમગ્ર ગુજરાતમાં હાલ પોલીસ તંત્ર ધ્વારા વિદેશી દારૂ અને જુગાર નીબદી પર પોલીસ તંત્ર પર લાલ આંખ કરી છે. ત્યારે ગત રોજ રાત્રીના સમયે પાલેજની સીટી પોઈન્ટ હોટલ પાસે પરપ્રાંતીય વિદેશી દારૂની બોટલો નં.૧૫૨ કિંમત રૂપિયા ૧૨,૯૨૦ ઝડપી પાડયો છે. આ દારૂ બે થેલામા લઈને આરોપી નરેશ રતીલાલ વસાવા ઉભો હતો તેની ઝડતી લેતા આ દારૂ ઝડપાયો હતો. તથા અન્ય એક આરોપી અજય કાઠીયાવાડી રહે. ભાવનગર ને વોન્ટેડ જાહેર કરેલ છે. આ બનાવ અંગે ફરીયાદી ચીમનભાઈ શિવાભાઈએ ફરીયાદ નોંધાવતા પાલેજ પોલીસ તપાસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરના પાનોલી નજીક નહેરમાંથી એક અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો.

ProudOfGujarat

ભરુચ સી ડિવિઝન પોલીસે ફોર વ્હીલર ગાડી સહિત વિદેશી દારૂ ઝડપી પાડયો.

ProudOfGujarat

ભરૂચ : ઝઘડિયાના મણી ઘાટ પર પાણી ભરવા ગયેલ ઈસમ પર મગરનો હુમલો, ઇજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડાયો..!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!