Proud of Gujarat
FeaturedGujaratINDIA

સંસદમા કામગીરી મા વિક્ષેપ ના અંગે વિરોધ વ્યક્ત કરતા સાંસદ મનસુખ વસાવા

Share

ભરૂચનગરના શક્તિનાથ વિસ્તારમા આજરોજ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સવારે ૧૦  થી ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો.ભારતીય જનતા પાર્ટી ના સાંસદે એમ જણાવ્યુ હતુ કે વિરોધ પક્ષ ધ્વારા સાંસદની કામગીરીમા વિક્ષેપ નાખવામા આવે છે. જેના પગલે આ ધરણા કાર્યક્રમ નુ આયોજન રાષ્ટ્રીય સ્તરે કરાવામા આવ્યુ છે. ભરૂચ ખાતે સાંસદ મનસુખ વસાવા સાથે ભરૂચ જિલ્લા ભાજપા પ્રમુખ યોગેશ પટેલ, મહામંત્રી ધર્મેશભટ્ટ, તેમજ જિલ્લાના ધારા સભ્યો, હોદ્દેદારો ઉપસ્થીત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

આણંદ જિલ્લાનાં પેટલાદથી શિરડી પગપાળા સંઘ વાંકલ આવી પહોંચતા તેઓનું વાંકલ સાંઈ મંદિરમાં સ્વાગત કરવામાં આવ્યું.

ProudOfGujarat

ભરૂચ : કોરોના વાયરસની ચેન તોડવા સ્વૈચ્છિક લોકડાઉનને લઇને ત્રીજા દિવસે પણ નેત્રંગનાં બજારો જડબેસલાક બંધ રહયા.

ProudOfGujarat

વડોદરાના કમાટીબાગની નર્સરીમાં આગ લાગતા ભારે દોડધામ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!