Proud of Gujarat
GujaratFeaturedINDIA

પંચમહાલ જીલ્લામાં ઓરી-રૂબેલા રસીકરણ અભિયાનમાં ૨.૬૧ લાખ બાળકોને આવરી લેવાયા

Share

 

ગોધરા,

Advertisement

રાષ્ટ્રવ્યાપી ઓરી-રૂબેલા રસીકરણ અભિયાન અંતર્ગત પંચમહાલ જિલ્લામાં ૨૧ દિવસના સમયા ગાળામાં ૨,૬૧,૧૩૭ બાળકોને રસીકરણ હેઠળ આવરી લેવામાં આવ્યાં છે. શાળાઓ, આંગણવાડીઓ અને આરોગ્ય કેન્દ્ર ખાતે ચાલતા આ રસીકરણમાં ૦૯ માસથી ૧૫ વર્ષના દરેક બાળકોને આ રસી મૂકવામાં આવે છે. જે વાલીઓએ હજુ સુધી પોતાના બાળકોને રસી મૂકાવી ના હોય તેમણે વહેલી તકે આ રસી મૂકાવવા જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એસ.જી. જૈન દ્વારા વિનંતી કરવામાં આવી છે.


Share

Related posts

સુરત : લિંબાયતના કમરૂનગરમાં આવેલા શ્રમવિસ્તારની 37 વર્ષીય મહિલાને 12 કલાક બંધક બનાવી એક જ રાતમાં 4 વખત દુષ્કર્મ આચરાયું.

ProudOfGujarat

જ્યારે દિલ્હીની ઠંડી ‘તેરે ઇશ્ક મેં’ ફિલ્મની આગ સાથે મળી: આનંદ એલ. રાયની BTS પોસ્ટમાં ધનુષનો કરિશ્મા

ProudOfGujarat

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ અંસાર માર્કેટ ના ગોડાઉન માં ભીષણ આગ લાગતા એક સમયે ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!