Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદ-હરીશ જાટના જુગારના અડ્ડા પર પોલીસનો દરોડો-7 લોકોની ધરપકડ…

Share

જાણવા મળ્યા મુજબ અમદાવાદ કાગડાપીઠ પોલીસ મથક ની હદ વિસ્તાર માં ચાલતા હરીશ જાટના જુગારના અડ્ડા પર પોલીસનો દરોડો પડ્યો હતો…

ડીસીપી ઝોન 6 ની સ્કવોડે દરોડો પાડ્યો હતો..જેમાં હરીશ જાત સહીત 7 લોકોની ધરપકડ કરવામાં આવી હતી…જાણવા મળ્યા મુજબ જુગાર કોઈનથી રમાતો હતો ..

Advertisement

Share

Related posts

સુરતમાં માસ્ક નહીં પહેરનાર અને જાહેરમાં થુંકનારા લોકોને દંડ ફટકારતી પોલીસ.

ProudOfGujarat

ભરૂચ : દશાશ્વમેઘ ઘાટ ઓવારા નજીક એક વૃદ્ધ મહિલાનો મૃતદેહ મળી આવ્યો.

ProudOfGujarat

સુરતમાં આંગણવાડી કાર્યકર બહેનોના ધરણા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!