Proud of Gujarat
GujaratFeaturedINDIA

અમદાવાદ-જીવરાજપાર્ક પાસે પડ્યો વધુ એક ભૂવો પડ્યો….

Share

 
જાણવા મળ્યા મુજબ અમદાવાદ જીવરાજપાર્ક પાસે પડ્યો વધુ એક ભૂવો પડ્યો છે. અગાઉ પડેલ ભૂવાની પાસે જ પડ્યો નવો ભૂવો પડતા ખળભળાટ મચ્યો હતો..ત્યારે AMCની બેદરકારી છતી થઇ છે..અગાઉનો ભૂવો પૂરવામાં ન રખાયું ધ્યાન તે પ્રકાર ની ચર્ચાઓ હાલ માં સાંભળવા મળી રહી છે…

 

Advertisement

Share

Related posts

કાલોલ તાલુકાના રતનપુરા ( બાકરોલ ) ગામ ખાતે થી બોગસ તબીબ ઝડપાયો ….

ProudOfGujarat

આમોદના ઇખર ગામની વિદ્યાર્થીની એ ભાવનગર મેડિકલ કોલેજમાં બી.એચ.એમ.એસ. માં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો.

ProudOfGujarat

ભરૂચ : આગામી વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખી કોંગ્રેસના પ્રદેશ અગેવાનીની ઉપસ્થિતિમાં યોજાઈ મિટિંગ..!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!