Proud of Gujarat
GujaratFeaturedINDIA

પંચમહાલ-કાલોલના હિંમતપુરા પાસે એસ ટી બસ અને ટ્રેકટર વચ્ચે અકસ્માત ૧ નું મોત થયા નું અનુમાન.૩૦ થી વધુ નો બચાવ….

Share

 

જાણવા મળ્યા મુજબ પંચમહાલ-કાલોલના હિંમતપુરા પાસે એસ ટી બસ અને ટ્રેકટર વચ્ચે અકસ્માત થયો છે..એસ ટી બસે ટ્રેક્ટરને ટક્કર મારતા સર્જાયો અકસ્માત હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે…ટક્કર લાગતા ટ્રેકટર પલટી જતા 1 વ્યક્તિ ટ્રેકટર નીચે દબાયો હતો જેનું મોત થયું હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે..તેમજ એસ ટી બસમાં સવાર 30 ઉપરાંત મુસાફરો નો અકસ્માત માં  આબાદ બચાવ થયો હોવાનું જાણવા મળ્યું હતું…
ગમખ્વાર અકસ્માત ના પગલે સ્થળ ઉપર મોટી સંખ્યામાં લોકટોળા જામ્યા હતા તેમજ કલોલ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને ટ્રેક્ટર તેમજ બસ ને ખસેડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી..

Advertisement

Share

Related posts

માંગરોળ તાલુકા આરોગ્ય કચેરી ખાતે રાષ્ટ્રીય ટીબી નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત તાલીમ યોજાઈ.

ProudOfGujarat

ભરૂચ : શુકલતીર્થ ખાતે મકાનોમાં આગ લાગતા દોડધામ, ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં આકાશ માંથી અગન ગોળા વરસતી હોય તેવી કાળઝાળ ગરમીનો અહેસાસ.બપોરના સમયે સુમસામ થઈ જતા માર્ગો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!