Proud of Gujarat
GujaratFeaturedINDIA

વલસાડના સરીગામ નજીક ચાલુ રિક્ષામાંથી બે બાળકો ઉછળીને રોડ પર પટકાયા બમ્પ આવ્યો છતાં રીક્ષા ધીમી નહીં પડતા બાળકો ઉછળીને નીચે પટકાયા હોવાની ચર્ચા

Share

 

(કાર્તિક બાવીશી )વલસાડમાં સરીગામ નજીક ચાલુ રિક્ષામાંથી બે બાળકો અચાનક રોડ પર નીચે પડ્યાહતા આ રોડ પર અન્ય વાહનોની સાથે રિક્ષા સ્પીડમાં જઈ રહી હતી. અન્ય વાહનો બમ્પ આવતા ધીમા પડ્યાં પણ રિક્ષા ચાલકે ધીમી ન પાડી. અને બમ્પ પર ઉછળતાં પાછળ બેઠેલા બે બાળકો નીચે પટકાયા હોવાની ચર્ચા છે જોકે સદનસીબે પાછળ આવતા વાહનોની સાવચેતીને કારણે બંને બાળકોનો બચાવ થયો. અને મોટી દુર્ઘટના ટળી હતી. રિક્ષાચાલકની બેદરકારીને કારણે બે બાળકોને નીચે પટકાયા. બંનેને સામાન્ય ઈજા થઈ છે. ત્યારે ખુલ્લા સ્કૂલ વાહનોમાં કોઈ પણ પ્રકારની સુરક્ષા વિદ્યાર્થીઓ માટે રહી નથી. તેવું લાગી રહ્યું છે.

Advertisement

Share

Related posts

વચગાળાના જામીન પર ફરાર થયેલ હિસ્ટ્રીશીટર ગુનેગાર રાજીવ ઉર્ફે રાજુ બિહારીને નવસારી ખાતેથી ઝડપી પાડતી ભરૂચ પેરોલ ફ્લો સ્કોડ

ProudOfGujarat

પંચમહાલની જીવાદોરી સમાન પાનમડેમના ત્રણ દરવાજા ખોલવામા આવતા પાનમ બે કાંઠે

ProudOfGujarat

નડિયાદ : કઠલાલ તાલુકામાં વીમા એજન્ટે ક્લાઈન્ટ સાથે છેતરપિંડી કરી પાકેલી રકમ ૧૦.૯૦ લાખ ઉપાડી લીધા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!