Proud of Gujarat
GujaratFeaturedINDIA

તાપી: સોનગઢના એક પેટ્રોલ પંપ પર ડીઝલ-પેટ્રોલમાં કેરોસીનની ભેળસેળ થતાં હોબાળો-ભેળસેળ થતી હોવાનો વીડિયો વાયરલ….

Share

જાણવા મળ્યા મુજબ તાપી સોનગઢના એક પેટ્રોલ પંપ પર ડીઝલ-પેટ્રોલમાં કેરોસીનની ભેળસેળ થતાં હોબાળો થયો હતો…સાથે જ ભેળસેળ થતી હોવાનો વીડિયો વાયરલ થયો છે..હાલ જાણવા મળ્યા મુજબ
ગ્રાહકે કલેક્ટરને ફરિયાદ કરી છે..અને પેટ્રોલ-ડીઝલના નમૂના તપાસ માટે મોકલાયા છે…જે બાબત હાલ ટોક ઓફ ધી ટાઉન બની છે….

Advertisement

Share

Related posts

ભરૂચમાં આરટીઓનું સ્કૂલ વાન-રીક્ષાનું ચેકિંગ : ૬ વાહનોને ૪૮ હજારની વધુનો દંડ કરાયો : વાહનોના વીમા, પીયુસી, ફિટનેશ સર્ટી સહિતના દસ્તાવેજોમાં ભુલ જણાતાં કાર્યવાહી

ProudOfGujarat

ભરૂચ તાલુકા પંચાયત પ્રમુખ પદે હેમાક્ષીબેન પટેલ અને ઉપપ્રમુખ પદે લક્ષ્મીબેન ટંડેલને મેન્ડેટ : ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી હોવાના કારણે ચૂંટાઈ આવે તેવી પ્રબળ શક્યતા

ProudOfGujarat

ભત્રીજાએ કાકીને પીંખી નાંખી : બોડેલીના સાગદ્રા ગામે કુટુંબી ભત્રીજાએ બે સંતાનની માતાને ખેંચી જઈ દુષ્કર્મ આચર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!