Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર ની સંસ્કારધામ સોસાયટીના બંધ મકાન ને તસ્કરોએ નિશાન બનાવી હજારોની મત્તા ઉપર હાથફેરો કરી જતા ચકચાર……

Share


બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ અંકલેશ્વર ની સંસ્કારધામ સોસાયટીના મકાન માં રહેતા મગન ભાઈ મેવડાવાળા પોતાનું મકાન બંધ કરી છોકરા ના ઘરે ગયા હતા તે દરમિયાન તેઓના મકાન ને તસ્કરોએ નિશાન બનાવી કબાટ માં મુકેલ હજારોની રોકડ ઉપર હાથફેરો કરી જતા ભારે ખળભળાટ વ્યાપી જવા પામ્યો હતો…સમગ્ર ઘટના અંગે ની જાણ પોલીસ વિભાગ માં કરતા પોલીસે ઘટના સ્થળે દોડી જઇ બનાવ અંગે ફરિયાદ નોધવાની તજવીજ હાથધરી હતી……

Advertisement

Share

Related posts

અંકલેશ્વર NH-48 પાસે ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ, ફાયર વિભાગ ઘટનાસ્થળે દોડ્યું

ProudOfGujarat

ભરૂચ :ચકલા પાસે સસ્તા અનાજની દુકાનનું સંચાલન કરતા વ્યક્તિ સાથે આસપાસના રહેવાસીઓ દ્વારા હેરાનગતિ..!

ProudOfGujarat

ભરૂચ : નબીપુરમાં આધેડ વૃદ્ધને ઉછીના લીધેલ રૂપિયા પરત આપવાના બહાને ઘરે બોલાવી હત્યા કરવાના ગુનામાં પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!